
Our Projects
Explore our ongoing initiatives across healthcare, education, environment, and social welfare. See the impact we create together.
પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ ઝુંબેશ અને જાગૃતિ કાર્યક્રમો. Tree plantation drives and awareness programs to protect the environment.
Our Impact
5,000વૃક્ષોનું વાવેતર
મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે સિલાઈ મશીન વિતરણ અને કૌશલ્ય વિકાસ તાલીમ. Skill development training and sewing machine distribution to make women self-reliant.
Our Impact
200મહિલાઓને રોજગારી
ગ્રામીણ વિસ્તારોમાં મફત મેડિકલ કેમ્પ અને ગંભીર બીમારીઓ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. Providing free medical camps in rural areas and financial assistance for critical illnesses.
Our Impact
1,000+લોકોને Healthcare Support
અમારો હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશિપ અને સહાય આપવાનો છે. We aim to provide scholarships and educational support to underprivileged students to help them achieve their dreams.
Our Impact
500+વિદ્યાર્થીઓને Scholarship



